Nadi ferve vhen book and story is written by Vijay Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nadi ferve vhen is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શીકાગો સેન્ટ્રલ કોર્ટમાં જજનાં આવવાની રાહ જોવાઇ રહી હતી. પુરા દોઢ વર્ષ અને ત્રણ વાર સમન્સ મોકલ્યા પછી સંભવ કોર્ટમાં વકીલને લીધા વિના હાજર થયો હતો. વકીલ જુડી પેટ સાથે જીઆ પણ હાજર થયેલી હતી. મધ્યસ્થીએ બે વાર પ્રયત્નો ...Read Moreપણ સંભવ તો લઢી લેવાનાં મૂડ સાથે આવ્યો હતો તેથી જજનાં આદેશ થી હીયરીંગ શરુ થયુ.
જીઆ કોર્ટમાંથી પાછી ફરી રહી હતી. તેને સમજાતુ નહોંતુ કે તે જે જોવા માંગે છે તે કેમ તેને જોવા નથી મળતુ. તે ઇચ્છે છે તે બધુ આજે તેને મળી ગયુ હતુ..સંભવને આટલી ખરાબ હાર મળી છતા તે ઉદાસ થઇ ...Read Moreસંભવને ખોવાનું તેને કેમ ગમતુ નહોંતુ.. જોકે તે તેને મળ્યો જ ક્યાં હતો..તેને મેળવવાનાં બધા પ્રયત્નો તેને હલકી ચીતરતા હતા..તે ગમાર હતી? ના ગળા ડુબ પ્રેમ માં દિવાની થઇને રહેતી હતી અને પ્રેમ પણ સાવ એક તરફી..સંભવ તારી ચાહત નો દુરુપયોગ કરેછે તે શબ્દો જ્યારે મમ્મી બોલી ત્યારે તો તે ચીઢાઇ ગઇ હતી પણ આજનો સંભવ જે ઝેર ઓકતો હતો તે જોયા અને સાંભળ્યા પછી તેને અંદરથી ઉબકા આવતા હતા.
લગ્ન પહેલાની વાત આમ તો સાવ સાદી અને સરળ હતી..એક્દમ જીઆ જીઆ કરતા સંભવ અને સંભવનાં ઘરવાળા પાછળ જ પડી ગયા હતા.અને એમ ડી નું લેબલ કંઈ નાનુ તો ના કહેવાય..રીટાએ સંભવ અને શીલાને બે વખત પુછ્યુ પણ ખરુ.. ...Read Moreકુટૂંબમાં બધા જ ડોક્ટર અને જીઆ તો ડોક્ટર નહીં તો તે તમને કેમ પસંદ પડી?
આઠમે મહીને રીટાને જવાનું નક્કી થતુ હતું ત્યાં શીલા પહોંચી ગઇ. જીઆને તે બીલકુલ જ ગમતુ નહોંતુ..પણ આ કૌટુંબીક રાજકરણ તેને ના સમજાયુ. એક્વીસમી સદીમાં અઢારમી સદીની વાતો કરી તે જીઆનું શારિરીક શોષણ જ કરવા માંગતી હતી રીટાએ મોકલેલા ...Read Moreઅને વસાણા ની મિઠાઇ તારાથી ના ખવાય કરીને છેલ્લ મહીનાઓમાં અપાર દુઃખ આપવાનાં પ્રયત્નો કરી બરોબર લલીતા પવારનો રોલ ભજવ્યો..
રીટા મમ્મી આવી અને પહેલી જ નજરે બોલી “આતો અદ્દલ સંભવ જેવી જ છે.” વહાલ્થી સહેલાવી અને જાણે કેમ તેને સમજણ પડતી હોય કે આ નાની મા છે તેમ ચુપચાપ માણતી રહી..જો કે શીલાનાં હાથમાં જ્યારે જતી ત્યારે દસેક ...Read Moreજ રડવા માંડતી. કદાચ સમજતી હશે કે દાદીમા તેને જીઆની છોકરી સમજે છે અને નાની મા એને પોતાની છોકરી સમજી વહાલ કરે છે.