પારદર્શી - 6

(43)
  • 2.7k
  • 4
  • 1.5k

પારદર્શી-6 અદ્રશ્ય પ્રવાહી પીધા પછી આજે પાંચમા દિવસે સમ્યકે પોતાની ફેકટરીમાં જ અદ્રશ્ય રહેવાનું નકકી કર્યું.એટલે જ આગલા દિવસે એણે તમામ સ્ટાફને સુચના આપેલી કે આવતીકાલે હું ફેકટરી પર નહિં આવું.ઘરેથી પોતાની કાર જાતે ચલાવી ફેકટરીથી થોડે દુર કારમાં બેઠો.થોડીવારે કારમાં જ અદ્રશ્ય થયો.ખરાઇ કરવા માટે કારનો મિરર પોતાના આખા શરીર તરફ ફેરવી જોયો.પણ સમ્યક પોતે પણ પોતાને ન જોઇ શકયો.અને એ વાતનો એને ખુબ આનંદ થયો.કારણ કે એણે અદ્રશ્ય રહીને જ કોઇ વસ્તુ પણ ચલાયમાન કરી.એણે કારનો દરવાજો ખોલ્યાં વિના ઉતરવા કોશીષ કરી પણ એ હજુ શકય