હીંચકો...

(102)
  • 5.5k
  • 4
  • 1.1k

હીંચકો... હીંચકો...આ વાર્તા એક સ્ત્રીમાં માતા બન્યા બાદ આવતા ડિપ્રેશન ઉપર છે. એ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા એને પરિવારનો સાથ અને યોગ્ય સારવારની જરૂર હોય છે. જો એને યોગ્ય સમયે આ ના મળે તો એટલું ગંભીર સ્વરૂપ ધારણ કરે કે બાળક અને માતા બંને માટે ખતરા રૂપ બને. આના ઈલાજ માટે પરિવારનો સાથ બહુ જ મહત્વનો છે. ********** આજે ફરી ઊંઘમાં એ જ દૃશ્ય દેખાયું અને સુહાસ ઝબકીને જાગી ગઈ. હમણાંથી દરરોજ આવુંજ થઈ રહ્યું હતું. બાજુમાં પડેલા જગમાં જોયું તો જગમાં પાણી  નહોતું. એણે એક વાર વિચાર કર્યો કે અનુરાગને જગાડે પણ પછી વિચાર આવ્યો એ પણ માંડ સૂતો છે