પ્રણય સપ્તરંગી - પ્રકરણ 33

(83.3k)
  • 5.8k
  • 4
  • 3k

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 33 રણજીત પોતાનાં પ્રાઇવેટ ફાર્મ હાઉસમાં પ્રવેશી જઇને દરવાજો બંધ કરાવી દીધા અને ગાડી છેક પોર્ચમાં લઇ જઇને બેહોશ જેવી સીમાને લઇ ફાર્મહાઉસમાં પ્રવેશી ગયો. વિરાટ અને સાગર પાછળને પાછળ લાગેલાં હતાં. તેઓએ દરવાજો બંધ જોયો છતાં ગાડી ત્યાંજ રાખીને ગેટ ઉપર ચઢીને તેઓ અંદર પ્રવેશી ગયાં. વિરાટ પૂરી તૈયારી સાથે આવેલો એણે ફાર્મ હાઉસનાં મુખ્ય દ્વાર પર જઇને જોરથી દરવાજો ખખડાવ્યો અને રણજીતને ચેતવણી આપી છે રણજીત તું દરવાજો ખોલ નહીંતર તારી હાલત ખૂબ ખરાબ થશે તું સાવ ઉઘાડો પડી ગોય છે. અને સીમાને કંઇ પણ નાની ખરોચ પણ આવી છે કે એને કોઇરીતે