જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 19

(29)
  • 2.5k
  • 1
  • 1.4k

બપોરના સમયે આખો પરિવાર ટેબલ પર જમવા બેઠો , તેમા રીતલ પણ હતી. બધાની વાતો સાંભળતી તે એકદમ ચુપ હતી. "ત્યાં જઈને ખાલી ભણવામાં જ ધ્યાન દેવાનું છે, બીજે બધે દિમાગ લગાવાની જરૂર નથી." "પપ્પા, હું ત્યાં ભણવા જ જાવ છું, કોઈ ફરવા નહીં." હંમેશા સુચત રીતે સમજાવતા રાજેશભાઇની વાત રવિન્દને ન ગમતી પણ સોથી વધારે તેને તેના પપ્પા જ પ્રેમ કરે છે તે સારી રીતે જાણતો હતો. "રવિન્દ, તે બધું જવા દે તે તારો પાસપોર્ટ બરાબર ચેક કર્યો ને..?? તારી ટિકિટ , બધું ઓકે છે ને. હજુ એક વાર જોઈ લેજે કેમકે, એરપોર્ટ ગયા પછી આ પ્રોબ્લેમ સુધારવી મુશ્કેલ