કઠપૂતલી - 8

(113)
  • 5.1k
  • 9
  • 3.9k

જગદિશ પોપટસરના બુલેટ પર પાછળ બેઠો હતો.તેજ રફ્તારથી ખટપટિયા જમના પાર્ક સોસા. તરફ ભાગી રહ્યો હતો.જગદિશના મનમાં ગડમથલ જામી હતી.બે મર્ડર થયા છે.. અને બન્ને મર્ડર થયેલ વ્યક્તિઓનુ ફેમિલી ઓરિસ્સાથી બિંલોંગ કરે છે.આ જોગાનુજોગ ન હોઈ શકે...!મર્ડરરનુ જરુર આ લોકો સાથે કોઇ ગાઢ કનેક્શન હશે.. અને એ લીંક કઈ છે..?એને ઉજાગર કરવા જગદિશનુ મન તલપાપડ હતુ.બન્ને મર્ડર પરસ્પર સંલગ્ન હતા. મર્ડર વેપન બન્નેમાં અલગ અલગ વપરાયુ હતુ. પણ મર્ડરર એક જ હતો.પોપટસરે પોતાની ઓળખ છૂપાવી કરણદાસનાં વાઈફને તત્કાલ સુરત પહોચવા ફોન જોડેલો.કરણદાસનાં વાઈફ ટ્રેનમાથી બોલતાં હતાં અને મોર્નિંગમાં એ પહોંચી જશે એમ તેમનુ કહેવુ હતુ.એટલે ખટપટિયાને કરણદાસના મર્ડરના ન્યૂઝ આપી એમની