પ્રેમકુંજ - (ભાગ-૨૫)

(55)
  • 3k
  • 3
  • 1.7k

રીપોટર બીજાની તો મને ખબર નથી પણ હું એક વેશ્યા માંથી કોઈની પત્ની બનવા તૈયાર છુ.સારુ હું જાવ છું બે દિવસ પછી એક છોકરાને હું મોકલીશ.તું તેની સાથે વાત કરી લેજે..હા, રીપોટર...!!!!*******મુંબઈની નગરીમાં આજ સનાટો હતો.રાજેશ રેડલાઈટ એરીયામા પગ મુકયો થોડો ખચકાતો હતો કેમકે તે પહેલી વાર અહીંથી પસાર થઈ રહ્યો હતો.પણ તેને યાદ હતું રીપોટરે કહ્યું તેમ રુમ નંબર ૧૨૩માં તારે જવાનું છે.નીચે પૈસાની કચકચ કર્યા વગર સ્નેહા નામની છોકરીને મળવાનું છે.રાજેશે રિપોટરે કહ્યું તેમ જ કર્યું .તે ૧૨૩ નંબરના દરવાજા પાસે ગયો.થોડીવાર ઊભો રહી દરવાજો ખટખટાવ્યો.કોણ છે અલા રાત્રે ત્રણ વાગે તો શાંતિથી સુવા દે આંખો દિવસ તો