ગામડું કેવું હોવું જોઈએ

  • 13.8k
  • 3
  • 2.9k

સૌપ્રથમ તો શરૂવાત હું કરીશ મારા પ્રેમ ભરેલા આવકાર " ભલે પધાર્યા " સાહેબ આ શબ્દ માત્ર કેવો ઉત્સાહ ભરી દેતો હોય છે . જ્યારે કોઈક પ્રેમ ભરેલો આવકાર આપે અને એમાં જો તે ભૂલો કોઈ ગામડાં મા પડ્યો હોય તો " અતિથિ ઘરે આવે એટલે ગામડાં મા એવું તો ના બોલે કે કોણ છો ?ક્યાંથી આવ્યા ? કોનું કામ છે? પણ અતિથિ આગણે આવે એટલે પછી તો તેને પ્રેમ થી આવકારો મળે અને ઘરે ઘરે થી " ચા પાણી ". કરાવે , એટલે જ કહેવાય ક્યારેક તો ભૂલા પડો ગામડાં મા સાહેબ જોવો કેવો આવકાર મળે છે તમને. પ્રેમ