ગેબી ગીરનાર - એક રહસ્ય ( ભાગ - ૯ )

(187)
  • 9.4k
  • 15
  • 6.3k

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૯) રસસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ' -------------------------------------------------------- નોંધ :- ' ગેબી ગીરનાર - એક રહસ્ય' ને અંતર્ગત અમારા પ્રવાસ દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ 'માતૃભારતી' વેબ પર મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે આપ જોઈ શકો છો. મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અગાઉના ભાગમાં તમે જોયું કે રસ્તો શોધીને અમે ઉતરતા હતા તે દરમિયાન અમે પડ્યા અને માંડ - માંડ