પ્રેમકુંજ - (ભાગ-૨૬)

(53)
  • 3.5k
  • 2
  • 1.7k

હું આમતો ઘણા સમયથી આ કામ કરૂં છું.હું આજથી દસ દિવસ પહેલા અહીં આવીયો હતો.હું તારા રૂમ પાસેથી પસાર થયો.મેં તારી આંખમાં આસું જોઈયા.મને ખબર નથી તું શા માટે રડતી હતી.તું કોને સંભારી રડતી હતી.પણ મને તને જોઈને તારા પ્રયતે દયા આવી.હું તને અહીંથી બહાર નીકળવાની પુરે પુરી કોશિશ કરીશ.ઓકે રિપોટર...!!કાલે સવારે ત્રણ વાગે..!*******લે દલિયા એ તેરે કમિશન કે પૈસે અબ ટોક ટોક મત કરના.તારી સામે જો પહેલો પોલીસે વાળો આવે છે.એ મારો પહેલો પ્રેમ છે.એ તારી સાથે લૂખાગરી કરે અને તું એને પ્રેમ કે છો.આજ સુધી તેણે તને એક રૂપિયો પણ આપીયો છે.આવીને કામ પતાવી ચાલીયો જાય.અને તું એને