પ્રેમકુંજ - (ભાગ-૨૭)

(63)
  • 3.1k
  • 2
  • 1.7k

રિયાને થયું જે થવું હોઈ તે થાય ઈશ્વરની જે પણ ઈચ્છા હશે તે થશે પણ હું એક નરક જેવી જિંદગી માંથી તો અત્યારે બહાર નીકળી.મને ખબર નથી મારી જિંદગીમાં શું થઈ રહીયું છે,પણ હું જિંદગી સાથે હાર માનવા તૈયાર નથી.રીયાએ ગાડીમાંથી પગ નીચે મુકીયો અને ખત્રીના બંગલામાં પ્રવેશ કર્યો.**********આ બાજુ કુંજ પણ હાર માનતો ન હતો.પ્રેમને પામવા તે ગમે તે કરી છૂટવા હવે તૈયાર થયો હતો.લાલજી અને મગનો પણ હવે તેનાથી ડરવા લાગીયા હતા.કુંજ આખો દિવસ લાલજીની દુકાન પર રિયાની રાહ જોઈ રહીયો હતો.આજ આવશે કાલ આવશે પણ રિયા દેખાતી ન હતી.પેહલા પ્રેમની કંઈક મજા જ અલગ હોઈ છે.પણ જો