ચેલેન્જ - 20

(247.6k)
  • 26k
  • 24
  • 7.8k

‘હા… ‘ અજીત માર્ચંતના અવાજમાં સ્વસ્થતા હતી, ‘મારી પત્ની ગંભીર રીતે બીમાર હતી તેમ છતાં હું અહીં આવ્યો હતો.’ ‘શા માટે…?’ દિલીપે પૂછ્યું, ‘શું તમને તમારી પત્ની પ્રત્યે મોહ નહોતો રહ્યો?’ ‘ના, એવું નહોતું.’ ‘તો પછી…?’