ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ રહસ્યકથા લેખક શ્રી કનુ ભગદેવ અંગે કહેવાની કંઈ જરૂર લાગતી નથી. એમની કલમ જ એમનો મોટામાં મોટો પરિચય છે. આશરે ૪૦૦ ઉપરાંત રહસ્યકથાઓ લખી ચૂકેલા આ ખમતીધર લેખકનો ગુજરાતી સાહિત્યમાં આજે પણ દબદબો છે. તેમની શૈલી, ભાષા અને કથાનક એટલા સચોટ તથા વાસ્તવિકતાથી ભરપુર હોય છે કે એ વાચકને એકી બેઠકે વાર્તા પૂરી કરવાની ઉત્સુકતા જગાવે છે. આથી હવે 'રહસ્યકથાનું બીજું નામ કનુ ભગદેવ' કહીએ તો પણ નવાઈ નહી !

    • (402)
    • 19.9k
    • (99)
    • 4.6k
    • (71)
    • 4.2k
    • (72)
    • 3.4k
    • (69)
    • 3.9k
    • (75)
    • 3.5k
    • (74)
    • 3.7k
    • (71)
    • 3.5k
    • (67)
    • 3.2k
    • (72)
    • 3.8k