બ્રેક વિનાની સાયકલ - બબલી રાખડી બાંધી ગઈ..

  • 4.7k
  • 1
  • 1.4k

બબલી રાખડી બાંધી ગઈ..!અમારી કૉલેજ.. તેની આન, બાન અને શાન એટલે બબલી. બબલીની મરચાં જેવી બોલકી, લીંબુ જેવી ખાટી-ખાટી, ચણા જેવી સ્વાદિષ્ટ, તેલની ધાર જેવી લીસ્સી, ચટણી જેવી મજેદાર.. ટૂંકમાં, કહું તો આવા વરસાદી માહોલમાં બબલી ભજીયાં થાય એવી ટેસ્ટી... અમારી કૉલેજમાં કોઇપણ સ્પર્ધા હોય, બબલી બધાંથી પહેલી.. રમત હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ... સાઈકલની રેસ હોય કે વાર્તા લખવાની સ્પર્ધા... બબલી ઓલ-રાઉન્ડર.. અરે બાજવાની સ્પર્ધાનું કોઈ આયોજન કરતુ નથી. નહીંતર બબલી બાજવાની બાજી સંભાળી લે. કોઈની મજાલ છે કે બબલીને બાજવામાં કોઈ હરાવે. બબલીનું તીખાપણું અમને બધાને ગમે.. પણ કોઈ કહી ન શકે કે બબલી તું મને ખૂબ ગમે છે. આમ બબલી