જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 23

(26)
  • 3.4k
  • 3
  • 1.5k

"વાવ યાર શું પિન્ટીગ બનાવી છે સો અમેજીંગ " અર્પિતાના વખાણ કરતાં રીતલ તેની પિન્ટીગ જોવા લાગી"થેન્કસ " પિન્ટીગ બનાવવામાં મશગુલ અર્પિતાએ ટુકમાં જ જવાબ આપ્યો. "મે કયારે પણ તારી પિન્ટીગ ન્યુઝ પેપરમાં જોઈ તો નથી પણ લોકો ની તારીફ સાંભળી મને તે જોવાનું બહું જ મન છે. શું તારી પાસે તેની કોઈ આલ્બમ હશે??""અફકોર્સ , પર અત્યારે મારી પાસે તે નથી. હું કાલે લેતી આવી. ત્યાં સુધી પ્લીઝ મને મારુ કામ કરવા દે. ""ઓ, સોરી ડિસ્ટર્બ!!" રીતલ પણ પોતાના કામમાં વ્યસ્ત બની ગઈ તેની પિન્ટીગ હજી બરાબર તો ન હતી. પણ તે કોશિશ કરી રહી હતી. અર્પિતાની પિન્ટીગ પુરી થતા તેને