જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 26

(25)
  • 3.7k
  • 2
  • 1.5k

પિયુષ સમજીને શું રાખ્યું છે તેે ? ને અંકલ તમે પણ લોકોની ખોટી વાતોમાં ફસાઈ ગયા. અમે લોકો થોડાક દિવસ માટે બહાર શું ગયા અહીં તો આટલી મોટી ધમાલ મચી ગઈ. પિયુષ યાદ રાખજે આ સંબધ કયારે પણ હું તૂટવા નહિ દવ '' મનન આવતા જ શરૂ થઈ ગયો હતો. તે પુરી કોશિશ કરવા માંગતો હતો કે આ સંબધ ખોટી અફવાથી તૂટી ના જાય."મનન તને શું લાગે છે કે તારો ભાઈ તારા જેવો રહ્યો એમ!!!! આ જો તેના ફોટા લંડનની કોઈ રૂપસુંદરી સાથે રંગરયાળીયા માનવી રહો છે." '' વાહ પિયુષ વાહ, તારી સોચ ને સલામ કરવી જોયએ, કઈ પણ વિચાર્યા વગર