ધ એક્સિડન્ટ - 9

(60)
  • 3.6k
  • 7
  • 2.3k

ધ્રુવ પ્રિષાના રૂમ નો દરવાજો ખખડાવે છે પણ પ્રિષા દરવાજો ખોલતી નથી. આથી ધ્રુવ જાતે દરવાજો ખોલીને અંદર જાય છે. દરવાજો ખોલીને જોવે છે તો પ્રિષા સૂતી હોય છે અને રૂમ માં બધી જ વસ્તુઓ અસ્તવ્યસ્ત પડી હોય છે. પ્રિષા આખી રાત જાગી હોય છે અત્યારે સૂતી હોય છે. એણે ગુસ્સામાં આવીને બધી જ વસ્તુઓ જ્યાં ત્યાં ફેંકી હોય છે. ધ્રુવ ખૂબ જ ટેન્શન માં આવી જાય છે પણ એ થોડો રિલેક્ષ થાય છે અને પહેલાં તો એનો રૂમ વ્યવસ્થિત કરે છે. પછી પ્રિષા જોડે જાય છે અને તેના માથા પર હાથ રાખે છે. ત્યાં જ પ્રિષા જાગી