The Accident book and story is written by Dhruv Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The Accident is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધ એક્સિડન્ટ - Novels
by Dhruv Patel
in
Gujarati Love Stories
" સવાર પડી ગઈ છે બેટા, ચલ ઉઠી જા જલ્દી... તારે મોડું થઇ જશે... ભૂલી ગઈ, આજે તારે પંચગીની જવાનું છે તારી ટ્રીપ પર ...." હેતાક્ષી બેન પોતાની લાડલી પ્રિશા ને ઉઠાડતા બોલ્યા. " હા ... મમ્મા ... બસ પાંચ મિનિટ .... " પ્રિશાની આ પાંચ મિનીટ એટલે સામાન્ય માણસ નો અડધો કલાક. અને આ બંને મા - દીકરી નો રોજનો રૂટિન. હેતાક્ષી બેન રોજ આ રીતે જ પ્રીશા ને ઊઠાડતા . એ સિવાય એમની રાજકુમારી ની સવાર જ ના પડે. આજે પ્રિશા પંચગીની ની ટ્રીપ પર જવાની છે એ પણ એકલી. એટલે હેતાક્ષિ બેન ને એની
" સવાર પડી ગઈ છે બેટા, ચલ ઉઠી જા જલ્દી... તારે મોડું થઇ જશે... ભૂલી ગઈ, આજે તારે પંચગીની જવાનું છે તારી ટ્રીપ પર ...." હેતાક્ષી બેન પોતાની લાડલી પ્રિશા ને ઉઠાડતા બોલ્યા. " હા ... મમ્મા ...Read Moreબસ પાંચ મિનિટ .... " પ્રિશાની આ પાંચ મિનીટ એટલે સામાન્ય માણસ નો અડધો કલાક. અને આ બંને મા - દીકરી નો રોજનો રૂટિન. હેતાક્ષી બેન રોજ આ રીતે જ પ્રીશા ને ઊઠાડતા . એ સિવાય એમની રાજકુમારી ની સવાર જ ના પડે. આજે પ્રિશા પંચગીની ની ટ્રીપ પર જવાની છે એ પણ એકલી. એટલે હેતાક્ષિ બેન ને એની
પ્રિશા... બેટા .. ચલ જલ્દી ઉઠી જા... તારે મોડું થઈ જશે... આજે 26 તારીખ છે .. તારે પંચગીની જવાનું છે ... હા ... મમ્મા.. આજે એવી જ સવાર હતી, એવી જ પ્રિશાની ...Read More, એવો જ માં-દીકરીનો સંવાદ કંઈ જ બદલાયું ન હતું ...બદલાયો હતો તો ફક્ત સમય ... હા .. આજે 26 ડિસેમ્બર હતી .. પ્રિશાને 'એને' મળ્યે 5 વર્ષ થયા. પ્રિશા હજી એની શોધમાં જ છે. છેલ્લા 5 વર્ષ થી પ્રિશા દર મહિને 26 તારીખે પંચગીની જાય છે. એ જ આશા સાથે કે ક્યાંક એ મળી જાય.... જય શ્રી કૃષ્ણ મમ્મા જય શ્રી
" પ્રિશા ... પ્લીઝ રડ નહિ . ધ્રુવ તને મળશે જરૂર મળશે એ વધારે દૂર નહિ ગયો હોય. " " ધ્રુવ ..? " " હા ... પ્રિશા. એનું નામ ધ્રુવ છે. મેં વાત વાત માં એને પૂછી લીધું હતું. ...Read Moreએની કાર લઇને અહી નજીકની હોટેલ પર જવાનો હતો. ચાલ , હું તને લઈ જાઉં છું." " thank you so much Dr. uncle ... thank you so so so much ... ?? " ડોક્ટર પ્રિશાને લઈને તરત જ ત્યાં જાય છે. ધ્રુવ હજી તેની કાર સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હોય છે. પ્રિશા કારનો દરવાજો ખોલીને અંદર કારમાં એની બાજુની
પ્રિશા ડાયરી વાંચીને ચોંકી જાય છે. એ તરત જ ડાયરી એમ ની એમ જ મૂકી દે છે અને પોતાનો ફોન લઇને હોટેલ પર પાછી જાય છે. પ્રિશા ... લે તારી કૉફી આવી ગઈ, બહુ ટાઈમ લગાડી દિધો ...Read Moreફોન લાવવામાં ? any problem ? ના ... હું જસ્ટ ફ્રેશ થવા ગઈ હતી એટલે ટાઈમ લાગી ગયો. ઓહ .. ઓકે.. તો તું લંચ માં શું લઈશ ? તું જે તારા માટે ઓર્ડર કરે એ જ કરી દે . અરે એવું થોડી ચાલે.. એમ કેમ ? એકચ્યુલી મને મેનુ માં જ ખબર નથી પડતી .. એટલે
પ્રિષા એના ઘરે પહોંચે છે અને સીધી એના રૂમ પર જાય છે. ત્યાં જ પ્રિષા ના પપ્પા રાજેશભાઈ જોવે છે કે પ્રિષા થોડી ઉદાસ લાગે છે. એટલે તેઓ પ્રિષાને પૂછે છે, " શું થયું બેટા ? " " ...Read Moreનહિ પપ્પા ... બસ થોડો થાક લાગ્યો છે. " " ઓકે .. તું આરામ કર. " પ્રિષા બીજું કંઈ બોલ્યા વગર એના રૂમ પર જતી રહે છે. રાજેશભાઈ પ્રિષા ની ઉદાસી નું કારણ સમજી જાય છે, એમને તરત ખ્યાલ આવી જાય છે કે પ્રિષા ખોટું બોલી રહી છે. એની ઉદાસી નું કારણ ધ્રુવ ની ગેરહાજરી છે. પણ તેઓ પ્રિષા ને