કોઈક પોતાનું મળી ગયું

(16)
  • 2.6k
  • 2
  • 992

મારા સફર ની એક રોચક વાત કરવા હું જઈ રહ્યો છું .આ વાત છે મારી તે બસ ની સફર ની જેમાં મને સફર દરમિયાન કોઈક પોતાનું મળી ગયું .જે મને અજાણતા જાણીતું લાગી ગયું મારા સપના કેવા હશે કોણ જાણે ક્યાંય તે બદલાઈ જવા ના રોજે નવા વિચારો ની વચ્ચે અમે કેમ ફસાઈ ગયા તે ખબર જ નથી પડતી કેમ કે મારી એ મીઠી સફર મા મને ભલે ને તે ૩૦ મિનિટ જ સાથે હતા પણ તેના ચેહરા સ્મિત માટે હું કેમ આવું કરું છું.મને નથી ખબર કેમ પણ નવા નવા વિચારો આવ્યા જ કરે છે તે કોણ જાણ ક્યાંથી આવ્યા હશેજે