અધુરા સપનાઓ

(18)
  • 3.8k
  • 2
  • 1k

તારીખ ૧૨-૧૦-૨૦૧૭ આજે કેવલનો જન્મદિવસ હતો. તેનો આજે ૨૬મો જન્મદિવસ હતો. તેમજ તેમની કંપનીનુ આજે એક વર્ષ પૂર્ણ થયું હતું . બરાબર એક વર્ષ પહેલા " jk shah Infotech" નામની કંપનીની શરૂઆત કરી હતી. જે વેબસાઈટ બનાવવા ઉપરાંત એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવવાનુ કામ કરતી.કંપનીનુ નામ તેણે તેના મમ્મી પપ્પાના નામ પરથી રાખ્યું હતું.j એટલે જીજ્ઞેશ શાહ અને k એટલે કોમલ શાહ.તેણે આ ડબલ ખુશીના અવસર પર પોતાના ઘરે નાનકડી પાર્ટીનુ આયોજન કર્યું હતું. તેની ઓફીસમાં કામ કરતા લોકો, તેના નજીકના મિત્રો આવ્યા હતા.કેવલ આજે ઘણો ખુશ હતો તેમણે આજે બ્લેક પેન્ટ અને વાઈટ શર્ટ પહેર્યો હતો. માથામાં જેલ નાખ્યું હતુ. હાથમાં