સાપ સીડી - 23

(63)
  • 4.2k
  • 4
  • 1.4k

પ્રકરણ ૨૩સંભવામિ યુગે યુગે... “હે વિશ્વ માનવ.. હું તારો આરાધ્ય દેવ, ખુદ ઈશ્વર, જે આકાશમાં સૂર્ય સ્વરૂપે દૃશ્યમાન છું. આજ ફરી એક વખત સંભવામિ યુગે યુગેના મારા વચનને નિભાવતો સંપૂર્ણ સજીવ સૃષ્ટિને અંતિમ માર્ગદર્શન આપી રહ્યો છું. મારી લેન્ગવેજ ગમે તે હોય પણ આજ હું વિશ્વચેતના, તમારામાં રહેલી સૂક્ષ્મ ચેતનાને ગાઈડ લાઈન આપું છું. આઈ એમ ફુલ્લી કનેક્ટેડ વિથ યોર ઇનર એનર્જી.વિશ્વના સાત અબજ માનવો જ નહીં પણ સમગ્ર સજીવ સૃષ્ટિને આજ હું સંબોધી રહ્યો છું. તમારી આસપાસના પશુ, પક્ષીઓ પર નજર ફેરવો. તેઓ મારી વાત સાંભળવા આંખ બંધ કરી, એકચિત્ત થઇ ગયા છે.”નાથુદાદા સહેજ અટક્યા. ટીવી પર આ