પ્રેમકુંજ - (ભાગ-૩૪)

(55)
  • 2.9k
  • 4
  • 1.6k

નહીં બેટા અહીં કોઈ છોકરી રાત્રીના સમયે એકલા જતી નથી.કોઈને કોઈ તેને પકડી લે છે.અને તેને લઈ જાય છે.અને આમ પણ રાત્રે આ ગામમાંથી કોઈ વાહન જતું નથી.માટે એક દિવસ તો અહીં રોકવું જ પડશે.આ તારું જ ગામ અને તારું જ ઘર છે,એમ સમજીને તું અહીં રોકાય જા.***********આજ રિયાને નિંદર નોહતી આવી રહી અહીંથી ગમે તમે કરીને જલ્દી નીકળવું હતું.તે જલ્દી કુંજને મળવા માંગતી હતી.કુંજને મન ભરીને પ્રેમ કરવા માંગતી હતી.પણ રિયાને ડર હતો કે શું આવી જગ્યાપરથી હું આવી છું,તો શું મને કુંજ અપનાવશે?શું કુંજ મને ફરી પ્રેમ કરશે?શું કુંજ મારી સાથે લગ્ન કરવા તૈયાર થશે.કુંજને આજ ઘણા સવાલ થઇ