પ્રેમ તો પ્રેમ છે - ૧૦

(13.5k)
  • 3.8k
  • 1
  • 1.7k

હમેશા મોજ મા રહેતી ક્રુતિ આગળ ભણવા માટે માતા પિતા ની પરમીશન માંગે છે. પણ ગરીબ ઘર હોવાથી તે ના પાડે છે. આખરે ક્રુતિ તેના ગામડા માં રહેતા માં બાપ ને મનાવી લે છે. હું શહેર માં ભણતી જઈશ ને સાથે નોકરી કરીશ, જે પૈસા આવશે તે હું તમને મોકલાવીશ. આવું આશ્વાસન આપી તે શહેર તરફ માતા પિતા ના આશીર્વાદ લઈ નીકળે છે.પહેલા હોસ્ટેલ માં રહેવાનું કર્યું પછી કૉલેજ શરૂ કરી હવે જોબ માટે પ્રયાસ કરે છે. પણ શહેર તેના માટે અજાણ એટલે જોબ મળવી મુશ્કેલ એમાં પણ પાર્ટટાઈમ.ન્યૂઝ પેપર ના સહારા થી તેને એક જોબ મળે છે. કંપની બહુ