Prem to prem chhe book and story is written by Jeet Gajjar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem to prem chhe is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ તો પ્રેમ છે - Novels
by Jeet Gajjar
in
Gujarati Love Stories
ખુશનુમા વાતાવરણ વચ્ચે ઠંડી હવા ની સાથે અંકુર કૉલેજ સાલી ને જઈ રહ્યો હતો. કૉલેજ નો પહેલો દિવસ ખુબ હતો સાથે ગમ પણ હતો. એ પણ સારા માર્કસ થી તેને એડમીશન મળ્યું હતું પ્રોફેશનલ કૉલેજમાં. ડર હતો કે તે ગરીબ ક્યાંક મારી મજાક ઉડાવશે. અંકુર ગેટ પાસે પહોંચ્યો ત્યાં પૂરપાટ થી આવતી કાર પાસે ઊભી રહી ને થોડી વાર ગાડીમાં બેસેલી છોકરી કાંઈક અલગ રીતે જોઈ રહી હતી. અંકુર ને શરમવસ તે નીચે મોં કરી જતો રહ્યો. ગાડી પાર્ક કરી છોકરી તેની પાછળ ચાલી લાગી રહ્યું હતું કે તેનો પણ પહેલો દિવસ હસે. તે છોકરી નું નામ હતું નિકીતા. ક્લાસ
ખુશનુમા વાતાવરણ વચ્ચે ઠંડી હવા ની સાથે અંકુર કૉલેજ સાલી ને જઈ રહ્યો હતો. કૉલેજ નો પહેલો દિવસ ખુબ હતો સાથે ગમ પણ હતો. એ પણ સારા માર્કસ થી તેને એડમીશન મળ્યું હતું પ્રોફેશનલ કૉલેજમાં. ડર હતો કે તે ...Read Moreક્યાંક મારી મજાક ઉડાવશે. અંકુર ગેટ પાસે પહોંચ્યો ત્યાં પૂરપાટ થી આવતી કાર પાસે ઊભી રહી ને થોડી વાર ગાડીમાં બેસેલી છોકરી કાંઈક અલગ રીતે જોઈ રહી હતી. અંકુર ને શરમવસ તે નીચે મોં કરી જતો રહ્યો. ગાડી પાર્ક કરી છોકરી તેની પાછળ ચાલી લાગી રહ્યું હતું કે તેનો પણ પહેલો દિવસ હસે. તે છોકરી નું નામ હતું નિકીતા. ક્લાસ
હેતલ કેતન ને ફોન કરી જણાવે છે. મને કાલે છોકરા વાળા જોવા આવે છે ને તારે જરૂર થી આવવાનું છે. તું મારો નાનપણ નો મિત્ર છે. તું કહીશ તો જ હું લગ્ન કરીશ. તું આવી જા હું તારી રાહ ...Read Moreકહી હેતલે ફોન મૂક્યો.સવારે મહેમાન આવી જાય છે. હેતલ કેતન ની રાહ જોઈ રહી હતી. પણ હજુ સુધી આવ્યો ન હતો. હેતલ મહેમાન પાસે ન આવતા તેની મમ્મી તેની પાસે જાય છે. બેટા મહેમાન આવી ગયા છે તું ઝટ પાણી લઈ આવ. મમ્મી કેતન નહીં આવે ત્યાં સુધી તો હું નહીં આવું. હેતલ ના મમ્મી કેતન ને ફોન કરી બોલાવે
ગવર્મેન્ટ સ્કૂલ માં પંકજે 12 ધોરણ પાસ કર્યું. હવે પંકજને ડિપ્લોમાં કરવાની ઇચ્છા હતી તે રહેતો હતો ત્યાં ડિપ્લોમા કોર્સ હતો નહીં એટલે ન છુટકે તેને બહાર જવું પડે તેમ હતું. પંકજ પપ્પાને વાત કરી. પપ્પાએ ડિપ્લોમા કરવાની હા ...Read Moreપણ મારી પાસે પૈસા બહું નથી. બેટા તારે મેનેજ કરવું પડશે. પંકજ પપ્પાને કહ્યું તમે કહો ત્યાં હું ડિપ્લોમા કરીશ. બેટા તે મને ન ખબર હોય પણ મારો મિત્ર મોટા શહેર માં રહે છે તું કહેતો વાત કરું.પંકજ ના પપ્પા તેના મિત્ર કિશોરભાઈને ફોન કરી બધી વાત કરી તેમને કહ્યું તું તેને અહીં મોકલી દે બાકીનું હું સંભાળી લઈશ. ખુબ
તરુણ ને મોટા શહેર માં એડમિશન મળ્યું હતું. તેના માટે શહેર અજાણ હતું પણ તે હોશિયાર અને બહાદુર હતો એટલે થોડા દિવસ મા સેટ થઈ ગયો.રોજ ની જેમ આજે તે કોલેજ તરફ ચાલી ને જઈ રહ્યો. કૉલેજ બસ થોડે ...Read Moreહતી. તે મનમાં ગીત ગુનગુનાવી રહ્યો હતો. એક વળાંક આવ્યો તરુણ તેની મસ્તી માં જઈ રહ્યો હતો અચાનક સામેથી આવતી સ્કુટી તેને ટક્કર મારે છે. તરુણ પડી જાય છે. તરુણ જ્યાં સામે નજર કરે છે ત્યાં એક ચુંદડી મોં પર બાંધેલી જોઈ. તે તરુણ પાસે આવી ધમકાવા લાગી.દેખાતું નથી. આંધળો છો.ખબરદાર જો હવે આડો પડ્યો તો.... તું સારો છોકરો લાગે છે એટલે
કૉલેજ માં ચર્ચા નો વિષય બન્યો હતો. ચર્ચા થઈ રહી હતી વૈભવી ના મેરેજ ની. સાથે કૉલેજ કરવા વાળા વૈભવી ને NRI મળ્યો તે બદલ બહું ખુશ હતા. સૌથી વધુ ખુશી તો વૈભવી નો ખાસ મિત્ર રોનક ને થઈ ...Read Moreસાદ પાડતી રોનક પાસે આવી પહેલા તો ગળે વળગી. પછી હાથમાં લગ્ન નું ઈન્વીટેશન કાર્ડ આપ્યું. કહ્યુ તું હસે તો જ હું લગ્ન કરીશ. અને સાંભળ કાલ થી મારે ઘરે રહેવાનુ છે. મને તારે ઇંગ્લિશ સીખડાવવુ પડશે. હું પરદેશ જઈ રહીશ તો ત્યાં ઇંગ્લિશ આવડવું જોઈએ ને. તું નહીં આવે તો હું લગ્ન નહીં કરું. તું આવીશ ને.રોનક તેને હા