અભિનંદન: એક પ્રેમ કહાની - 24

(46)
  • 4.3k
  • 1
  • 1.4k

અભિનંદન: એક પ્રેમ કહાની -24 અભિનંદન હોસ્પિટલ પહોંચ્યો. વોર્ડ નંબર 2 માં નંબર 1 પર કરણસિંહજી ની હાલત જોઈએ. બીજા એક ડોક્ટર અને નર્સ પણ ત્યાં ઊભેલી છે. નર્સ પણ આવેલી છે. ડોક્ટરે કહ્યું "સર, હવે કરણસિંહની હાલત સુધારા પર છે. હવે લગભગ વાંધો નહીં આવે. હજુ એ ભાનમાં આવ્યા નથી." અભિનંદનને કહ્યું હા,મને પણ લાગે છે કે હવે લગભગ બધું ઠીક થઈ જશે. પણ કરણસિંહને રેગ્યુલર થતા ખૂબ જ વાર લાગશે. ત્યારે ત્યાં ઊભેલી નર્સ સુઝાન બોલી "સર વાર ભલે ગમે તેટલી લાગે, પણ એ પોતાની પત્ની અને બાળકના રહે તોય ઘણું છે." અભિનંદન બોલ્યો "તમારી વાત સાચી છે,