જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 29

(28)
  • 2.8k
  • 1
  • 1.4k

"રીતું કાલે આપણે તારા માટે ખરીદી કરવા જવાનું છે. તું રવિન્દ સાથે કોઈ પ્રોગ્રામ નહીં કરતી. ""ભાઈ,પણ, તમારે તો કાલે ઓફીસ શરૂ છે'ને!!! ""તારા માટે એક દિવસતો તારો ભાઈ છુટી રાખી જ શકે ને!! પપ્પા, તમે ને મમ્મી પણ આવશો ને?? " સાંજે જમવાનું પુરુ થયા પછી આખો પરિવાર સાથે બેઠો હતો ને વાતોનો દોર શરૂ હતો. " પિયુષ તમે બધા જ્ઈ આવજો, મારે કંકોત્રી માટે જવાનું છે. ને સાથે રાજેશભાઈના ઘરે પણ જવાનું છે તેમના મેહમાનની લીસ્ટ લેવા."" ભાઈ નકકી થઈ ગયું તો હવે હું જાવ નિંદર આવે છે??" નિંદર આવે છે કે કોઈ ફોનની રાહ જોવે છે..!!!શું રીતું હવે,