જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 36

(27)
  • 3.3k
  • 2
  • 1.5k

"આ્ઈથીગ મને એવું લાગે છે કે તે સિધ્ધિ હોય શકે...!!! તેના ચહેરા પરથી હું વધારે તો અનુમાન ન લગાવી શકુ પણ મારુ મન કહે છે કે તે જરુર સિધ્ધિ જ હોવી જોઈએ!!!! " રવિન્દ તે ચહેરાને આજે પણ જોઈ શકતો હતો તેની આખો સામે તે બાળપણ તરી વરયુ ને તે એક નજરે તેની સામે જોતો રહયો બાજુમા ઊભેલી રીતલ તેના આ ચહેરાને નિહાળી રહી હતી. જેની આખોમાં આજે પણ તે પહેલાં પ્રેમની લાગણી ફેલાઈ ગઈ હતી. "તો ઈતજાર શેનો....!!!જો તમને લાગતું હોય કે તે સિધ્ધિ છે તો તમારે તેની પાસે જ્ઈ તેની સાથે વાત કરવી જોઈએ. નહીં કે મારી પાસે ઊભા