માથાભારે નાથો - 15

(67)
  • 5.1k
  • 6
  • 2k

માથાભારે નાથો [15] તારીણી દેસાઈને મગને ડુબાડીણીદેસાઈ કહીને કલાસમાંથી ચાલ્યા જવા માટે ફરજ પાડી હતી, તેથી મનોમન એ મગન અને ચમેલીને પાઠ ભણાવવા માંગતા હતા. પ્રેમીઓ પ્રત્યે ભારોભાર નફરત એના દિલમાં ભરી પડી હતી.ભૂત કાળમાં એ જ્યારે યુવાન હતા ત્યારે એને મળેલો દગો એ માટે કારણભૂત હતો.ચમેલી ભલે ગોળ મટોળ અને બેડોળ હતી, પણ એ બિલકુલ નિર્દોષ અને નાદાન હતી, એમ એ સમજતા.મગન જેવા મુફલિસ લોકો એને ફસાવીને એની જિંદગી તબાહ કરી નાખશે એમ એ માનતા. પોતાની સાથે થયું એવું કોઈ છોકરી સાથે ન થવા દેવું, અને એ માટે ગમે તે હદ સુધી જવું પડે તો પણ એ જવા તૈયાર હતા. મગને તેના