એક દી તો આવશે.. - ૧૧

(27)
  • 3.1k
  • 1
  • 1.1k

સપના વેચીને બાળકો ને ખુશ રાખે છેદર્દ દિલમાં દબાવી હસતું મુખ રાખે છે..પોટલા સુખના એ ખોલી ને રાખે છેબા સાડલાના છેડે બાંધી દુઃખ રાખે છે...સહુ મિત્રો નો આભાર...!એક દી તો આવશે...ભાગ - ૧૧..સાંજનો સમય થઈ ગયો હતો.બાપ્પાના વિસર્જન ની લાંબી લાઇન હતી..શેઠ અને બીજા લોકો બાપ્પા ની પ્રતિમા સાથે કતાર માં જ હતા...જબરજસ્ત મેદની ઉમટી પડી હતી.. મુંબઈકરા માટે આજે ઉત્સવ જ નહિ બલ્કે મહાઉત્સવ હતો..એવું લાગતું હતું કે જાણે આખી મુંબઈ આજે દરિયા કિનારે એકઠી થઈ ગઈ હતી...લોકો અવનવા કોડ ગણવેશ માં શોભી રહ્યા હતા..અવનવી વેશભૂષા સહુ નું ધ્યાન કેન્દ્રિત કરતી હતી..ડિજિટલ વાંજિત્રો..દેશી નાસિક ઢોલ.. શરણાઈ...ને બ્યુગલો..બાપ્પા ની રાજશી