ek di to aavshe..! book and story is written by Mewada Hasmukh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. ek di to aavshe..! is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક દી તો આવશે..! - Novels
by Mewada Hasmukh
in
Gujarati Fiction Stories
તારા લઈ અમે સજાવી આ રાત છે...નજર, હવે તો આવો તમારી વાટ છે...નમસ્કાર મિત્રો....!!હવે બીજી વાર્તા લખવાની શરૂ કરી છે...અને લખવાનું ચાલુ છે...આપ સહુ નો #બસ કર યાર સ્ટોરી ને ખુબ જ સરસ પ્રતિભાવ મળી રહ્યો છે...!!સહુ બહેનો અને ભાઈઓ નો ખુબ ખુબ આભાર.!!હું કોઈ ઓફિસિયલી પ્રોફેશનલ રાઇટર યા કવિ નથી..પણ...એકાંત અવસ્થા દરેક ને કંઇ ને કંઇ પ્રવૃતિ કરાવતી હોય છે..પછી એ ગમે તે હોય....!!આજે એક રીયલ બનાવ પર થોડુ મગજ કસવાની પ્રેરણા મળી..!અને આપ જાણો છો કે હવે લખવા કયા પેન કાગળ ની જરૂર પડે છે..!તો લેખન સામગ્રી ની ચિંતા
તારા લઈ અમે સજાવી આ રાત છે...નજર, હવે તો આવો તમારી વાટ છે...નમસ્કાર મિત્રો....!!હવે બીજી વાર્તા લખવાની શરૂ કરી છે...અને લખવાનું ચાલુ છે...આપ સહુ નો #બસ કર યાર સ્ટોરી ને ખુબ જ સરસ પ્રતિભાવ મળી રહ્યો છે...!!સહુ બહેનો અને ...Read Moreનો ખુબ ખુબ આભાર.!!હું કોઈ ઓફિસિયલી પ્રોફેશનલ રાઇટર યા કવિ નથી..પણ...એકાંત અવસ્થા દરેક ને કંઇ ને કંઇ પ્રવૃતિ કરાવતી હોય છે..પછી એ ગમે તે હોય....!!આજે એક રીયલ બનાવ પર થોડુ મગજ કસવાની પ્રેરણા મળી..!અને આપ જાણો છો કે હવે લખવા કયા પેન કાગળ ની જરૂર પડે છે..!તો લેખન સામગ્રી ની ચિંતા
તું દરિયો આપે તો હું રાખી નહીં શકું,આપી શકે તો આપ, બે ઘૂંટ જળની તરસ છે..પાર્ટ ૧..માં વેલા ને બોર નું પાણી રૂપજી નાં ધર્મપત્ની મેના બેન આપવાનું સામે થી કહે છે...વેલો રાજી રાજી થઇ જાય છે...ઘરે જઈ પોતાની ...Read Moreને સાદ કરે છે..એની પત્ની સાદ સાંભળતા જ સમજી જાય છે કે આજે વેલો ખુશ છે..આગળ....પાર્ટ ૨..અમુ એની માં નાં કહેવાથી બાપુ ને સાદ કરે છે . વેલો હરખાતો હરખાતો ઓસરી માં પ્રવેશ કરે છે..વેલા નું ઘર એક ઢાળ નું હતું..ઓસરી થી પ્રવેશ કરતા સ્વભાવિક નીચું નમવું પડતું...આ નમવાની રીત ને વેલો મદિર માં પ્રવેશ કરવાની વાત સાથે જોડતો..ને અમુ ને સમજાવતો..કે
ખરતા પાંદડા એ દુનિયાનું સૌથી મોટુ સત્ય સમજાવ્યુંકે બોજ બન્યા તો તમારા પોતાના જ તમને પાડી દેશેઆભાર..!પાર્ટ 2 માં ..રૂપા પટેલ અને મેના બેન દ્વારા અમુને નિશાળ મૂકવાના પ્રયત્ન થાય છે...વેલો પણ..છોકરો ભણે એવી આશાએ ખુશ થાય છે...હવે આગળ....ભાગ ...Read More૩..છેવટે ...ટ્રેક્ટર નો અવાજ સાંભળી અમુ એ મેના બેન ના ખેતરે દોટ મૂકી....રૂપો પટેલ..અમુ ને જોઈ હસ્યા.."અમલા..તારા બાપુ ને તારી માં ને કે'જે વાળું કરીને આવે"અમુ રાજી રાજી થઈ તબડાક... તબડાક....બૂમો પાડતો એના ઘરે ગયો..અમુ,ગીતા ને લઇ વેલો અને સમુ રૂપા પટેલ નાં ઘરે ગયા...રૂપા પટેલે માંડી ને વાત કરી.. કે "તમારે અમુ ની હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી..મારાથી
તારે સોળે શણગાર સજવાની કોઈ જરૂર નથીશરમ પણ શોભે છે તારા ઉપર કોઈ દાગીનાની જેમએક દી તો આવશે... પાર્ટ ૪..શેઠે વેલા ને ઘર નાં હાલચાલ પૂછ્યા.. ને.. શહેર થી લાવેલા બે ત્રણ ખમીસ જેવા બુશઠ વેલા ને આપ્યા...વેલો રાજી ...Read Moreથઇ ગયો...શેઠ ને નાં પણ પાડી શક્યો...કારણ કે આ પહેલી વાર નહોતું બન્યું કે વેલા ને શેઠે કઈક આપ્યું હોય...અમુ પણ કૂદકા મારતો કોઈ દેશી લગ્નગીત ગાઈ રહ્યો હતો.."બાપુ,મારો અમુ થોડો મોટો થાય તો એને પણ ક્યાંક ઠેકાણે પાડજો.."વેલાએ શેઠ ને એક વાત કહી..."વેલા, બે ચોપડી ભણાવ..બસ નાં પાટિયા વાંચી શકે એટલું"શેઠે કહ્યું."હો,શેઠ બેહાડ્યો સે... પણ જાતો નથી."વેલા એ અમુ
"જીન્દગી અને મનગમતા પતંગિયા,ઉડી ગયા પછી હાથ નથી આવતા..!!"એક દી તો આવશે...!!ભાગ - ૫,છેવટે, અમુ નિશાળ ન ગયો...અને ખેતરે જ એક ભેંસ અને બે ગાય ને લઈ આખો દિવસ ચરાવા જતો..ને મોજ કરે જતો...!!વેલો ને સમુ પણ...એકના ...Read Moreછોકરા ને હીરા ની જેમ સાચવતા સમય પસાર કરતા હતા.ધીમે ધીમે સમય પસાર થતો ગયો..એકાદ બે વરહ આમ જ નીકળી ગયા..અમુ આઠ વર્ષ નો થઈ ગયો...ગીતા પણ ચાર વરહ ની થઈ ગઈ હતી..!વરસાદ ની અછત વર્તાતા..સુકો દુકાળ ભાસી રહ્યો હતો..પાણી ના તળ ઊંડા જતા રૂપા પટેલ પણ પૂરતું પાણી આપી શકતા નઈ..વેલો પોતાનું ભરણપોષણ થાય એટલું વાવતો..ને સમુ ની હારે એ..ને સુખ