અધિકાર

(16)
  • 2k
  • 1
  • 759

અધિકાર - રાઘવજી માધડ - વિક્રમ આ શું કહી રહ્યો છે !? પારોઠ ફરીને ઉભેલી સેજલતો જાણે ભીંત સાથે જડાઈ ગઈ હતી. વિક્રમનું આમ કહેવું સીધું જ તેને લાગુ પડતું હતું. માનો કે તેનાં પર જ આ ધારદાર તલવારના વીંઝાઇ હતી ! ‘મને મારો અધિકાર મળવો જોઈએ !’ પછી ઉમેરીને કહ્યું હતું: ‘હું હવે પુખ્ત છું, યુવાન છું.મારે કયાં સુધી આમ...’ વિક્રમના અવાજમાં આગ સાથે તેનું પૌરુષત્વ પણ પ્રગટતું હતું. વિક્રમનો આ પડકાર સીધો સેજલ સામે જ હતો. સેજલને ગંધતો આવી ગઇ હતી.છેલ્લા કેટલાંય સમયથી વિક્રમના વાણી,વર્તન,વ્યવહારમાં ધરમૂળ થી બદલાવ આવી ગયો હતો. હોય, હશે...હજુ અણસમજુ છોકરું છે...આમ સમજી સેજલ