ડો.રાઘવજી માધડનું ગુજરાતી સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે મોટું નામ અને કામ છે. નવલિકા,નવલકથા અને લોકસાહિત્યમાં ૩૦ પુસ્તકો પ્રગટ થયા છે. અનેક એવોર્ડઝથી સન્માનિત આ સર્જકના એકમ ધોરણ ૮ અને ૧૧ ના અભ્યાસમાં છે. વરસોથી નિયમિત કોલમ લેખન કરે છે. હાલ ‘સંદેશ’માં લખે છે. સંપર્ક : પ્લોટ ન. ૭૧૫/૧, સેકટર ૭ બી, ગાંધીનગર મો.૯૪૨૭૦ ૫૦૯૯૫

  • (20)
  • 1.3k
  • (17)
  • 1.3k
  • (11)
  • 986
  • (15)
  • 1.2k
  • (15)
  • 1.5k
  • (15)
  • 1.3k
  • (11)
  • 1.6k
  • (14)
  • 1.3k
  • (14)
  • 1.4k
  • (17)
  • 1.6k