કેફે કમ લાઇબ્રેરી

(16)
  • 3.3k
  • 1
  • 1.3k

ઓફીસથી કંટાળીને ઘરે જઈ રહી હતી અને રસ્તામાં જ મેં એક કેફે જોયું આમતો રોજ મોડું થતું હોય ઘરે જવાનું એટલે ક્યારેય બીજે ઉભા રહેવાનું થાય જ નહીં પણ આજે થોડું વહેલું હતું તો મને થયું લાવને થોડીવાર કેફમાં જ બેસી આવું આમેય ઘરે વહેલા જઈને શુ કરીશ .આમ વિચારી હું કેફની અંદર ગઈ.પહેલા હું રાહ જોતી રહી કે કોઈ ઓડર લેવા આવશે પણ કોઈ ન આવ્યું એટલે મારે જાતે જ ઓડર આપવા કાઉન્ટર પર જવું પડ્યું .મેં ત્યાં જઈ કાઉન્ટર પર ઉભેલી એક મહિલા ને કહ્યું મેડમ એક કોલ્ડ કોફી પ્લીઝ . મહિલા એ કોફી આપી ને મેં બિલ