છીછોરે - મારો દ્રષ્ટિકોણ

(48)
  • 3.5k
  • 2
  • 1.1k

#છીછોરે_મારો_દ્રષ્ટિકોણઅત્યારે જ જોઈ ને આવી છું અને આવી સીધી જ લખવા બેસી ગઈ રાતના દોઢ વાગ્યે આંખમાં નીંદર નથી કારણ મારે આજે જોયેલ પિકચર #છીછોરે" વિષે મારો દ્રષ્ટિકોણ શેર કરવો છે. ટેઇલર તો લગભગ બધાએ જોયું હશે , જોઈ ને એમ લાગ્યું હશે કે સ્ટુડન્ટ ઓફ ધ યર છે, કે કદાચ કોલેજ ની વાર્તા ને પાછા રીયુનિયન ની વાત છે તો થોડે ઘણે અંશે પ્લોટ સરખો છે પણ વિઝન સરખું હોય પણ મિશન અલગ છે. આ પિકચર કે કોઈ પણ પિકચર નો રિવ્યૂ કરી તેમનાં નકારાત્મક પાસા કહેવા ની કેલિબર નથી તે બાબતે હું લુઝર છું. પહેલાં પણ ઘણી વખત કહેલ