એકતા અને ઢોંગ વાર્તા સંગ્રહ

(16)
  • 6.9k
  • 1.5k

" એકતા ". ." એકતા "...... વાર્તા (૧)....................................એક જંગલ હતું.આ જંગલ માં બે ? વાઘ રહેતા હતા.એક જુવાન અને બીજો વૃદ્ધ વાઘ.આ બંને વાઘ ને ઘણા સમય સુધી મિત્રતા રહી ... અને એક દિવસ કોઈ ગેરસમજ ના કારણે બંને વચ્ચે ની મિત્રતા તુટી ગઈ.બંને ને એકબીજા સાથે બોલવા નો વ્યવહાર રહ્યો નહીં.....એક દિવસ ની વાત છે . વૃદ્ધ વાઘ જંગલ માં એકલો જતો હતો તે વખતે ૨૦ થી ૨૫ જંગલી ખુંખાર કુતરાઓ આ વૃદ્ધ વાઘ ને ઘેરી ને ફરી વળ્યા.. અને વૃદ્ધ વાઘ ને કરડવા અને હાની કરવા મંડ્યા.આ વાઘે બચવા બહુ પ્રયત્નો કર્યા પણ સામનો કરી શકતો નહોતો....એજ વખતે