શ્રધ્ધાનું શ્રાધ્ધ....

(17)
  • 2.2k
  • 2
  • 925

શ્રધ્ધાનું શ્રાધ્ધ............................................... દિનેશ પરમાર 'નજર' હૈયે તો છું પણ હોઠેથી ભુલાઇ ગયેલો માણસ છું, હું મારા ડાબા હાથે ક્યાંય મુકાય ગયેલો માણસ છું. પાણીમાં પડેલા કાગળના અક્ષર જેવા છે શ્વાસ બધા,જીવું છું ઝાંખું પાંખું હું ભૂંસાઇ ગયેલો માણસ છું .રાજેશ વ્યાસ “મિસ્કીન”---------------------------------------------------------------- "શુ મમ્મી તુ પણ..? તને ના કહું છું દર વર્ષે ...ને તુ ?, ખબર નહીં કેમ ?, જેના મરણની કોઇ એંધાણી નથી મળી કે નથી કોઇ પુરાવા તે મારા પપ્પાનુ શ્રાધ્ધ કરે છે?" પ્રકાશ બોલ્યો."બેટા તને નહીં સમજાય , પણ તેમની સાથે લગ્ન કર્યા બાદ ચૌદજ વર્ષ રહી છું , પણ તે વર્ષો માં તેમણે મને ઘણું બધુ