ગઢપણ નો સહારો

(34)
  • 2.5k
  • 5
  • 714

એક બિઝનેસ મેન વીરજીભાઈ તેના દીકરા હિરેન માટે ખૂબ મહેનત કરી આજે તે સફળતા ની ઊંચાઈ સર કરી. આજે તેનું નામ બહું મોટું હતું. વીરજીભાઈ તેના દીકરા હિરેન ને બધી જવાબદારી સોંપી દે છે. હિરેન ઉમર લાયક થતાં તેને બિઝનેસ મેન અને ખૂબ પૈસાદાર ની દીકરી હેલી સાથે ધામ ધૂમ થી પરણાવે છે. હેલી ઘરે આવે છે. થોડા દિવસ બધું બરાબર સાલે છે. ઘરે વીરજીભાઈની વહુ ખુબ કાળજી અને સેવા કરે છે. પણ ધીરે ધીરે હેલી તેનો રંગ દેખાડવા લાગે છે. તે હવે ઘરે કરાતા પાર્ટી કે ક્લબમાં વધુ સમય પસાર કરે છે. હિરેન પણ બિઝનેસ મા એટલો વ્યસ્ત કે તે