થાર મરૂસ્થળ (ભાગ-૬)

(19.1k)
  • 4k
  • 1
  • 2k

"કયારેક હારવાની પણ તમારે તૈયારી રાખવી જોઈએ. અને,જીતવાના પ્રયાસ તમારે છોડી દેવા ન જોઈએ" લી. કલ્પેશ દિયોરા.પણ,હું કવ તે તું સાંભળ આપડા ગ્રુપમાંથી કોઈને પણ આ વાતની ખબર પડવી જોઇએ નહીં કે આપડી પાસેરેગીસ્તાનનો જાણકાર છે તેની પાસે પૂરતી માહિતી નથી.નહીં તો દરેકની અંદર ડર પેદા થશે.અને એ ડર આપણને આગળ નહીં વધવા દે.જેવી સ્ફૂર્તિ તારી પેહલા હતી તેવી સ્ફૂર્તિ તું અત્યારે ફરી વાર ઊંટની સવારી કર ત્યારે પણ હોવી જોઈએ.હા,મિલન....!!!!************************આગળ જોઈએ કોઈ સારુ ગામ આવે તો તે ગામમાં રેગીસ્તાનનો જાણકાર હોઈ તો આપણે