એન્જિનિયર એક રહસ્ય

(12)
  • 1.8k
  • 2
  • 553

( આ એક કાલ્પનિક ઘટના છે જે ને હું જાતેજ ડાયરેકટ કરી રહ્યો છું .નીચે ના પાત્રો ફક્ત નામ જ છે બાકી ઓરિજ નલ અલગ પાત્રો છે . ) પ્રારંભ - બોલો શ્રી ગણેશાય નમઃ સ્થળ - લાલ ભાઈ દલપત ભાઇ એન્જિનિયર પ્રવેશ - જો મળી જાય તો તમે પાંજરા મા પુરાઈ ગયા. ફી - કહી નો શકાય તમારે જાણી ને શું કરવું છે . સમય - આમ તો આખો દિવસ ચાલુ જ હોય છે . પ્રસિદ્ધ જગ્યા - કોલેજ ની કેન્ટીન મુખ્ય કલાકાર - તમે હોઈ શકો ખબર નથી આગળ કહીશ ફિલ્મ નું નામ - એન્જિનિયર એક રહસ્ય વાંચક