થાર મરૂસ્થળ (ભાગ-૮)

(25)
  • 3.1k
  • 3
  • 1.3k

"ખુશી તો એટલી જ હોઈ છે, જેટલી તમેં માણી શકો.ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ મજા નથી આવતી અને ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલપતંગિયું દિલમાં રંગો ભરી જાય છે"પણ,મિલન તમે બંને લોકો એ અત્યાર સુધી અમને કેમ ન કહ્યું?અમને એમ હતું કે સાંજ સુધીમાં કોઈ ગામ આવી જશે પણ કોઈ ગામ દેખાયુ નહીં.જીગર જે થઈ ગયું એ થઈ ગયું એ વાતને યાદ કરી અફસોસ નહિ કરોઆપડે અત્યારે આગળ વધવું જોઈયે.****************મેં સાંભળ્યું છે કે દુઃખ આવે તૈયાર ભયંકર આવે છે.જયારે પણ આવે છે,ત્યારે આપણને ઘણા દુઃખી કરે છે.પણ જયારે આવે છે,ત્યારે તમને જિંદગીનો પાઠ ભણાવી જાય છે.કોઈએ પણ ડરવાની