થાર મરુસ્થળ (ભાગ-૯)

(19)
  • 3.6k
  • 1.3k

જિંદગી જીવવાની મજાતો ત્યારે જ આવે,કે પહેલા તમે તમને ઓળખો કે હું કોણ છું લી.કલ્પેશ દિયોરા.મહેશ અને સોનલના પણ એ જ હાલ હતા.સોનલને કડકડતી ભૂખ લાગી હતી.પણ ઉપર બાજ અને સમડીના અવાજ સાંભળી તેની ભૂખ મટી જતી હતી.મહેશના ખોળામાં માથું નાંખી સોનલ ધીમે ધીમે શ્વાસ લઈ રહી હતી. મિલન સાપ...!!!ક્યાં છે કવિતા?મને તો દેખાયો નહિ.તું મજાક ન કર કવિતા.અરે મિલન મેં જોયો તારી પાછળ જ હતો.તારી પાછળથી જ જતો મેં જોયો.હું ખોટું શા માટે બોલું મિલન.હા,અહીં સાપ રેગીસ્તાનમાં જોવા મળે છે,મિલનએકવાર દેખાય પછી