ચાર્ટડ ની ઓડિટ નોટસ - 1

  • 5.6k
  • 1
  • 2.2k

# ચાર્ટડ ની ઓડીટ નોટ્સ # CA.PARESH K.BHATT # ધર્મ માં નિમ્નસ્તર થી નીચેનું કોઈ સ્તર ખરું ? ભારતીય સંસ્કૃતિ નો જયારે સુવર્ણ યુગ હતો ત્યારે વેદો નો અભ્યાસ કરતા ત્યાર પછી આપણું લેવલ નીચું થતા બ્રાહ્મણ ગ્રંથો આવ્યા, એનાથી પણ નીચે આવતા ઉપનિષદો, સ્મૃતિ ગ્રંથો વગેરે આવ્યા ત્યારે પછી હજુ થોડા નીચે આવતા પુરાણો આવ્યા , તેનાથી પણ નીચે આવતા સ્તોત્ર, સ્તુતિ વગેરે પર આવ્યા હવે તેનાથી પણ નીચે આવતા ભજન -ગરબા વગેરે આવ્યા . આમાં પણ નરસિંહ મહેતા , મીરાંબાઈ ,તુકારામ વગેરે ના ભજનો ભક્તિ, અધ્યાત્મ , તત્વજ્ઞાન થી ભરપૂર હતા. આ યુગ સુધી તો આ