ચાર્ટડ ની ઓડિટ નોટસ - Novels
by Ca.Paresh K.Bhatt
in
Gujarati Comedy stories
# ચાર્ટડ ની ઓડીટ નોટ્સ # CA.PARESH K.BHATT # ધર્મ માં નિમ્નસ્તર થી નીચેનું કોઈ સ્તર ખરું ? ભારતીય સંસ્કૃતિ નો જયારે સુવર્ણ યુગ હતો ત્યારે વેદો નો અભ્યાસ કરતા ત્યાર પછી આપણું લેવલ નીચું ...Read Moreબ્રાહ્મણ ગ્રંથો આવ્યા, એનાથી પણ નીચે આવતા ઉપનિષદો, સ્મૃતિ ગ્રંથો વગેરે આવ્યા ત્યારે પછી હજુ થોડા નીચે આવતા પુરાણો આવ્યા , તેનાથી પણ નીચે આવતા સ્તોત્ર, સ્તુતિ વગેરે પર આવ્યા હવે તેનાથી પણ નીચે આવતા ભજન -ગરબા વગેરે આવ્યા . આમાં પણ નરસિંહ મહેતા , મીરાંબાઈ ,તુકારામ વગેરે ના ભજનો ભક્તિ, અધ્યાત્મ , તત્વજ્ઞાન થી ભરપૂર હતા. આ યુગ સુધી તો આ
# ચાર્ટડ ની ઓડીટ નોટ્સ # CA.PARESH K.BHATT # ધર્મ માં નિમ્નસ્તર થી નીચેનું કોઈ સ્તર ખરું ? ભારતીય સંસ્કૃતિ નો જયારે સુવર્ણ યુગ હતો ત્યારે વેદો નો અભ્યાસ કરતા ત્યાર પછી આપણું લેવલ નીચું ...Read Moreબ્રાહ્મણ ગ્રંથો આવ્યા, એનાથી પણ નીચે આવતા ઉપનિષદો, સ્મૃતિ ગ્રંથો વગેરે આવ્યા ત્યારે પછી હજુ થોડા નીચે આવતા પુરાણો આવ્યા , તેનાથી પણ નીચે આવતા સ્તોત્ર, સ્તુતિ વગેરે પર આવ્યા હવે તેનાથી પણ નીચે આવતા ભજન -ગરબા વગેરે આવ્યા . આમાં પણ નરસિંહ મહેતા , મીરાંબાઈ ,તુકારામ વગેરે ના ભજનો ભક્તિ, અધ્યાત્મ , તત્વજ્ઞાન થી ભરપૂર હતા. આ યુગ સુધી તો આ
# ચાર્ટડ ની ઓડીટ નોટ્સ # CA.PARESH K.BHATT. -: ઇમરાન હાશમી ના અંકલ મહેશ ભટ્ટ ? :- ...Read More મિત્રો ઇમરાન હાશ્મી ના અંકલ મહેશ ભટ્ટ ? , કઈ રીતે ? આશ્ચય લાગે ને ? મને પણ લાગતું હતું , પણ આજે ઓડીટ કરી જ નાખ્યું ...તાળો મેળવી જ લીધો ....તો વાચો ..... જેટલી ફિલ્મ અટપટી એવી જ આ લોકો ની જિંદગી પણ અટપટી હોય છે. આપણ ને બહાર થી આંજી દેતી એમની જાક્મ જોળ જિંદગી આકર્ષક લાગે પણ ખરેખર એ લોકો સેલીબ્રીટી થવા કેટલું ગુમાવતા હોય છે .
-: ચાર્ટડ ની ઓડીટ નોટ્સ :- ...Read More શું ચારીત્ર્યવાન ફક્ત સ્ત્રીઓ જ હોય !કાલે સવારે એક સજ્જન મિત્ર તેમનું રીટર્ન ભરવા માટે આવ્યા . એમને કોઈ સરકારી કામ હતું એટલે મારા ઓફિસ ના લેન્ડલાઇન ફોન માંથી એમણે ફોન કરવા પૂછ્યું. વાયર ટુંકો હોવાથી એમને સ્પીકર ફોન કરી આપ્યો. મેં વેબસાઈટ પર એમને ફોન નમ્બર જોઈ આપ્યો. એમણે સરકારી કચેરી માં ફોન કર્યો . સામે એક બેને હલો કહ્યું .એ ભાઈ એ એમની સાથે વિવેક થી બેન નું સન્માન જળવાય એ રીતે ફક્ત
#ચાર્ટડ ની ઓડીટ નોટ્સ# #CA.PARESH K.BHATT# કુલદીપ સેંગર થી ડૉ.પ્રિયંકા ના હત્યારા સુધી .......જે રાષ્ટ્ર નો નેતા આવો હોય તો સ્વાભવિક છે કે પ્રજા ...Read Moreઆવી જ થાય ! . વર્ષો થી એક વિષય ચર્ચાતો રહેલો છે કે જેવો નેતા તેવી પ્રજા કે જેવી પ્રજા તેવો નેતા ? यथा राजा तथा प्रजा કે यथा प्रजा तथा राजा ? આ યક્ષ પ્રશ્ન વર્ષો થી ચર્ચા માં છે . ઘણા વિદ્વાન મિત્રો ની સાથે ચર્ચા થયેલ છે એમનો મત પણ એવો હતો કે જેવી પ્રજા તેવો નેતા ! હવે આ અંગે નું પ્રમાણ શું ? તો ઈતિહાસ
આજે બે દસકા થી ઓડિટ માટે મુંબઇ આવું છું .અત્યારે પણ મુંબઈ ની ખુશ્બુ (?) માણું છું કે પછી સહન કરું છું. પણ મુંબઈ માટે કઈ કહેવું હોય તો બસ મુંબઈ એટલે મુંબઈ.ભગવાન કૃષ્ણ માટે કહેવાય કે જીવનના પ્રત્યેક ...Read Moreઅને પ્રત્યેક સુખ નો અનુભવ એમને લીધો છે. બસ આ મુંબઈ ના સુખી સમમ્પન લોકો નું પણ આવું જ કે તેવો એ ગયા જન્મ માં ખૂબ જ પુણ્ય પણ કર્યાં હશે ને પાપા પણ કર્યા હશે. આ લોકો ને ભગવાન મુંબઇ માં જ જન્મ આપે. કરોડો નો માલિક હોય પણ રહેતો 2 bhk કે વધી ને 3 bhk . ઘરે
#ચાર્ટડ ની ઓડીટ નોટ્સ# #CA.PARESH K.BHATT#-: રાક્ષસ એટલે વોટ્સ એપ ને મહારાક્ષસ એટલે ફેસબુક :-મારા પ્રિય , રાક્ષસ એટલે વોટ્સ એપ ને ...Read Moreએટલે ફેસબુક. આજના યુવાનો ને વડીલો તરફ થી જેના માટે સતત ટોકવા માં આવે છે તે આ બે રાક્ષસો . હકીકત માં તો આ બન્ને રાક્ષસો એ અલાઉદીન દિન ના જીન છે . ફર્ક એટલો જ છે જીન અલાઉદીન ના કંટ્રોલ માં હતું અને આજ નો માણસ આ રાક્ષસો ના કન્ટ્રોલ માં છે એવું ઘણા લોકો નું માનવું છે . અમુક અંશે તેઓ સાચા પણ છે . જેમ લગ્ન
#ચાર્ટડ ની ઓડીટ નોટ્સ# CA.Paresh K.Bhatt # -: લાઈફ ઇઝ એ બેલેન્સ :- આજે બંગલો શાંત વિસ્તાર માં હોય છે પણ ...Read Moreમાં ક્યાંય શાંતિ નથી , ઘરમાં સોફાસેટ છે પણ માણસ અપસેટ છે , મ્યુઝીક સીસ્ટમ છે પણ જીવન માંથી સંગીત ચાલ્યું ગયું છે , ઘરે બે ત્રણ કાર છે પણ પગ બેકાર થઇ ગયા છે , બ્યુટી કોસ્મેટીક ખુબ છે પણ ક્યાય ખુબસુરતી નથી, સુકામેવા ના ડબ્બા ભર્યા છે પણ તંદુરસ્તી ખાલી થઇ ગઈ છે . આવું થવા નું કારણ શું ? આજે આપણા જીવન નું બેલેન્સ ખોરવાયું છે . આજે
# ચાર્ટડ ની ઓડીટ નોટ્સ - 31 # #Ca.Paresh K.Bhatt # ...Read More બંધારણ ની ખીચડી આપણા બંધારણ ની રચના નો અમલ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ માં થઇ . ૧૯૫૦ થી અત્યાર સુધી માં ૧૦૪ સુધારા થયા છે. અમેરિકા નું બંધારણ ઈ.સ..૧૭૮૯ માં ઘડાયું અને અત્યાર સુધી માં ૨૭ ફરેફાર . આપણે ૭૦ વર્ષ માં ૧૦૪ સુધારા કર્યા અને અમેરિકા એ ૨૩૦ વર્ષ માં ફક્ત ૨૩ સુધારા કર્યા . કેટલી દુર દ્રષ્ટિ ! . આપણા બંધારણ નું ઘડતર કરવાનું હતું ત્યારે આપણે અન્ય દેશો ના બંધારણ નો
FB series # ચાર્ટડ ની ઓડીટ નોટ્સ - ૩૩ # # CA.PARESH K.BHATT #બજેટ માં “ મારો ...Read Moreવિચાર કરવા કરતા “ દેશનો ” વિચાર કરીએ તો ? બજેટ આવે ત્યારે બધા ની સ્વાર્થ મુલકતા ખીલી ઉઠે છે. બધાજ વિચારે છે કે મને શું મળ્યું ને મેં શુ ગુમાવ્યું ? અલબત્ત આ કઈ ખોટું પણ નથી આપણે સંસાર માં રહીએ છીએ કનખલ કે જંગલ માં નહિ. દરેકે છાપા કે ટીવી દ્વારા જોઈ લીધું કે મારો લાભ ગેરલાભ કેટલો ? મને કંઈ કપાત મળતી હતી ને હવે કેટલી મળશે ?.
# ચાર્ટડની ઓડિટ નોટ્સ - 39## Ca.Paresh Bhatt #*** કોરોના - વિકૃતિ થી પ્રકૃતિ ને સંસ્કૃતિ તરફ.... ****મનુષ્ય મૂળભૂત રીતે શાકાહારી છે એ તેની પ્રકૃતિ છે - સંસ્કૃતિ છે. કારણકે પ્રાણી શાસ્ત્રની દ્રષ્ટિ એ જેવો શાકાહારી હોય ...Read Moreતેઓ ચૂસી ને પાણી પીવે છે જ્યારે જેઓ માંસાહારી હોય છે તેવો ચાટીને પાણી પીવે.ગાય, ભેંસ વગેરે શાકાહારી છે ચૂસીને પાણી પીવે છે જ્યારે વાઘ, સિંહ વગેરે ચૂસીને પાણી પીવે છે. હવે પશુ કે પ્રાણી પ્રકૃતિની વિરૃદ્ધ ક્યારેય નથી જતા અને મનુષ્ય એ જ્યારથી પ્રકૃતિની વિરૂદ્ધ જવાનું શરૂ કર્યું ત્યારથી નવા નવા વાઇરસ ઉતપન્ન થતા ગયા. માણસ તેની સામે લાચાર થઈ ગયો.
# ચાર્ટડની ઓડિટ નોટ્સ - 39## Ca.Paresh Bhatt #*** કોરોના - વિકૃતિ થી પ્રકૃતિ ને સંસ્કૃતિ તરફ.... ****મનુષ્ય મૂળભૂત રીતે શાકાહારી છે એ તેની પ્રકૃતિ છે - સંસ્કૃતિ છે. કારણકે પ્રાણી શાસ્ત્રની દ્રષ્ટિ એ જેવો શાકાહારી હોય ...Read Moreતેઓ ચૂસી ને પાણી પીવે છે જ્યારે જેઓ માંસાહારી હોય છે તેવો ચાટીને પાણી પીવે.ગાય, ભેંસ વગેરે શાકાહારી છે ચૂસીને પાણી પીવે છે જ્યારે વાઘ, સિંહ વગેરે ચાટીને પાણી પીવે છે. હવે પશુ કે પ્રાણી પ્રકૃતિની વિરૃદ્ધ ક્યારેય નથી જતા અને મનુષ્ય એ જ્યારથી પ્રકૃતિની વિરૂદ્ધ જવાનું શરૂ કર્યું ત્યારથી નવા નવા વાઇરસ ઉતપન્ન થતા ગયા. માણસ તેની સામે લાચાર થઈ ગયો.
# fb ચાર્ટડ ની ઓડીટ નોંટસ – ૪૫ # # CA. PARESH K. BHATT # ***** આપણે અને ક્રાંતિકારી *****નેપોલિયન , એલેકઝાન્ડર કે વધીને જુલિયસ સીઝર ને આજે સૌ યોદ્ધા તરીકે ઓળખે અને વધી ...Read Moreક્રાંતિકારી ઓ માં દાંતે કે વોલ્તેયર વગેરે જાણીતા નામો . આ પછી પૂછવામાં આવે કે પ્રાશ્ચાત્ય આ યોદ્ધાઓ કે ક્રાંતિકારીઓ સિવાય નામો જણાવો તો આનાથી વિશેષ નહી મળે અને ગુગલ માં શોધશો તો બે ચાર વધારે મળશે – એ પણ આપણા માટે તો અજાણ્યા જ હશે ! બાળકો ને પૂછો કે યુરોપ – અમરિકા ના યોદ્ધા - વીર પુરુષોના તને ખબર હોય તે નામ જણાવ તો કહેશે
# ચાર્ટડ ની ઓડિટ નોટ્સ - 47 ## Ca.PARESH K.BHATT #*** ભારતનું ગણતર ને અમેરિકા-બ્રિટનનું ભણતર ***ધીરુભાઈ , મફતભાઈ , કરશનભાઈ કે આપણા મોટા ભાગના હીરાવાળા એજ રીતે બિલ ગેટ્સ કે જેક માં આ બધાએ બિઝનેસમાં એ સાબિત ...Read Moreઆપ્યું કે અમેં ભલે ભણ્યા નથી પણ ધંધો કેમ કરાય એ IIM કે હાવર્ડ ને કેમ્બ્રિજમાં અમારા ઉદાહરણ લઈ ને ભણાવે છે. અત્યાર સુધી આ વાત બિઝનેસ ક્ષેત્રે હતી એવુંજ આપણે માનતા હતા. બાકી દેશ ચલાવવા માટે તો ભણતર જ જોઈએ. પણ મી.બોરિસ કે મી.ટ્રમ્પએ સાબિત કર્યું કે અમારા ભણતર કરતા મોદી સાહેબ નું ગણતર ઘણું આગળ છે. આપણે ત્યા એક
#ચાર્ટડની ઓડિટ નોટ્સ - 63 ## Ca.Paresh K.Bhatt #___________________________ધર્મ-સંપ્રદાય-ફાંટા આ ખામી કે ખૂબી ?___________________________આજ કાલ ધર્મ, સંપ્રદાય કે ઈશ્વર ની ટીકા કરવી, તેમાં ન માનવું, તેની વાતો ઉતારી પાડવી આ બધી વાતો કરીને પોતે ખૂબ બુદ્ધિશાળી છે એવું ...Read Moreકરવાનો પ્રયત્ન ઘણા લોકો કરે છે. વાસ્તવમાં એમનાથી કઈ સાબિત તો થતું જ નથી. કોઈ ધર્મ કે સંપ્રદાય કે એમના કોઈ ફાંટા કે વિચારધારાનો વિરોધ કરવો એ બુદ્ધિશાળી હોવાની સાબિતી નહિ પણ નરી મુર્ખતા સાબિત થાય છે. કોઈ પણ ધર્મની શરૂઆત થઈ ત્યાર થી અત્યાર સુધીમાં ઘણા સંપ્રદાયો અને ફાંટાઓ પડયા છે અને હજુ પણ આવતા પાંચસો હજાર વર્ષમાં વધારે ફાંટા
# ચાર્ટડની ઓડીટ નોટ્સ – 64 ## Ca.Paresh K.Bhatt #_________________________________આત્મનિર્ભર થવા આ શિક્ષણ ચાલે ? _________________________________ જે રાષ્ટ્રનો યુવાન 25 વર્ષ શિક્ષણ પાછળ ખર્ચે એ પછી એમ પણ ન કહી શકે કે I can earn my bread ...Read Moreમારો રોટલો હું રળી લઈશ. એ રાષ્ટ્રના શિક્ષણ વિભાગને શાળ-કોલેજો ચલાવવાનો હક નથી - જો એ વેપાર ન કરતા હોય તો ! જો વેપાર કરતા હોય તો એ શિક્ષણ વિભાગ ન કહેવાય. ચાઈના સામે બાથ ભીડવા જો આત્મ નિર્ભર બનવું હોય તો શિક્ષણ માં ધરમૂળ થી ફેરફાર કરવા જરૂરી છે. સ્વતંત્રતા પછી પણ આપણે જો મેકોલોની શિક્ષણ પ્રથાને ઉખેડી ફેંકી નથી
# ચાર્ટડની ઓડિટ નોટ્સ -70 ## Ca.Paresh K.Bhatt #________________________" લુક " ડાઉનનો સમય (નીચું જોવા નો સમય)________________________ માણસ પ્રાથમિક અવસ્થામાં હતો ત્યારે પ્રકૃતિના સાનિધ્યમાં રહેતો હતો. ધીમે ધીમે શહેરો વિકસતા ગયા ...Read Moreએ તરફ માણસ પ્રયાણ કરતો થયો. પ્રકૃતિનું સાનિધ્ય છૂટતું ગયું અને શહેર નું વળગણ વધતું ગયું. ધીમે ધીમે માનવ સમૂહ જુદા જુદા દેશોમાં ઓળખાવા લાગ્યો. હવે આ દેશના સત્તાધીશો પૃથ્વી પર પોતાનું આધિપત્ય જમાવવા લાગ્યા.વસુંધરાને પોતાની ગુલામ સમજવા લાગ્યા. તેના ઉપભોગથી વિકાસની સીડીયો ચડવા લાગ્યો.કોઈ એ શસ્ત્ર ઉત્પાદિત કરી શ્રીમંતાઇના જોરે મહાસત્તા થવાની હોડ પકડી તો કોઈએ અર્થતંત્ર વિકસાવી ને શ્રીમંતાઇ મેળવી ને મહાસત્તા બનવાની
# ચાર્ટડ ની ઓડીટ નોટ્સ -70 ## CA.PARESH K.BHATT# ___________________________સંરક્ષણ ક્ષેત્રે ક્યારે આત્મનિર્ભર ?___________________________ રાફેલ વિષે મારે વિશેષ કઈ નથી લખવું કેમકે મારા કરતા આપ સૌ સવિશેષ જાણો છો . મારો આજના આર્ટીકલનો હેતુ સાવ અલગ જ ...Read More.ભારત માટે એક આનંદ નો ઉત્સવ ચાલી રહ્યો છે ખાસ કરીને ટી.વી ચેનલો પર વિશેષ દેખાય છે . ક્યારેક એકના એક મેસેજ જ બધે રીપીટ થતા હોય છે . રાફેલ થી ભારતની સરક્ષણ શક્તિ ખુબજ વધી છે . તેમાં બે મત નથી . ભારત માટે ખુબ આનંદ નો વિષય છે . ભારતે ૨૦૧૪ માં મંગલ યાન મોકલ્યું તેના ખર્ચ નું બજેટ ૧૦૦ મીલીયન ડોલર
# ચાર્ટડની ઓડીટ નોટ્સ – ૭૪ ## Ca.Paresh K.Bhatt # _____________________ ગાંધીજી , સાવરકર અને કૃષ્ણ _____________________ ભારત દેશની સૌથી વધુ ચિંતા કરનાર આ ત્રણેય વિભૂતીને આપણેજ અન્યાય કર્યો છે. સૌથી વધુ ...Read Moreને મશ્કરી આપણે જ તેમને આપી છે. મને તો આ એક ત્રિકોણની ત્રણ વિભૂતિઓ જ લાગે છે પણ આપણે તેને ટ્રેજડી માં ફેરવી નાખેલ છે. આપણે ત્યાં દરેક હમેશા એવા સ્થાન પર મૂકી દઈએ છીએ કે એમને ભુલ કરવાનો અધિકાર જ નથી.આપણી કોઈ મહાપુરુષ ને માટે 90% સંમતિ અને 10% અસંમતિ હોય તો સમજવું કે આપણને એના માત્ર બૌધિક પ્રેમ છે આદર છે. કારણ એ મનુષ્ય છે.
Repost# ચાર્ટડની ઓડીટ નોટ્સ – ૨ ## CA.PARESH BHATT #નવી શિક્ષણ નીતિ આવી રહી છે. આજથી સવા વર્ષ પહેલા એક આર્ટીકલ લખેલ . આમ તો મારો બીજો જ આર્ટીકલ હતો . હવે જે નવી શિક્ષણ નીતિ આવી રહી તેમાં ...Read Moreરજુ કરેલ વ્યથાનો જવાબ હોય એવી આશા રાખીએ . ______________ શિક્ષણ