થાર મરુસ્થળ (ભાગ-૧૦)

(21)
  • 3.4k
  • 1.4k

"તમે યુવાન છો,તમેં કઈ પણ કરી શકો છો.ઘરનો એક ખૂણો પકડી લેવાથી દુનીયા તમને યાદ નહિ કરે.અહીં અવાનો પણ તમારો એક મકસદ હોવો જોઈએ" લી.કલ્પેશ દિયોરા.જો મિલન આપણી પાસે હવે આજ સાંજ સુધીની જ ખાવાની વસ્તુ છે.કાલે સવારે કોઈને કઈ મળવાનું નથી.એ પણ થોડો થોડો બધા પાસે નાસ્તો છે,અને પાણી પણ હવે પૂરું થઈ જાય એમ છે.પાણીની ફક્ત ત્રણ બોટલ જ છે.ગમે તેમ કરી આજ કોઈને કોઈ ગામ ગોતવું જ પડશે.****************સાંજ પડવાને થોડી જ વાર હતી.કિશન મને