કૂબો સ્નેહનો - 6

(39)
  • 3.2k
  • 3
  • 1.7k

? આરતીસોની ? પ્રકરણ : 6 ❣️કૂબો સ્નેહનો❣️ આપણે આગળ જોયું કે પ્રિન્સિપાલ સાહેબે પણ મૂંછ પર તાગ દેતાં દેતાં 'પરિણામ પછી જોયું જશે' કહીને કંચને ઉછીની રકમ માંગતા વાત પછી ઉપર ઠેલી દીધી. અને આમ કંચનનો મુંઝારો વધી ગયો હતો કે, 'પછી પણ ક્યાંથી રકમ એકઠી થશે?' હવે આગળ જોઈએ.. છેલ્લા દસ વર્ષથી કંચનને પોતાનાં પરિવારના પેટ પૂરતી ચણ્ય એકઠી કરવા સિવાય સવારથી રાત બીજી કોઈ ઉપાસના નો'તી. એમાં વળી પાછી એક ઉપાસના વધી'તી. 'ગમે તેમ કરીને વિરાજને આગળ ભણાવવો.' પણ કંચન જાણતી હતી. ભણતર દીવા સમાન છે જે આખી જિંદગી વિરાજને કામ લાગવાનું છે. ભણતર જ