જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 38

(23)
  • 2.8k
  • 4
  • 1.4k

" ડીડ યુ મેન રિતલ , કોઈપણ વસ્તુની એક હદ હોય છે. આ્ઈ હેટ યુ. હું જેટલો તને સમજી શકતો હતો તેનાથી તું વધારે અલગ નિકળી.""પણ, રવિન્દ..... ""હવે શું વધ્યું છે કહેવા માટે??? મને તો તારી સાથે વાત કરતા પણ ખીન આવે છે. જો તારી પાસે થોડી પણ સમજ બચી હોય તો પ્લીઝ મારી નજરથી હંમેશા દુર ચાલી જા." જે ખુશી તે રવિન્દ સાથે બાટવા આવી હતી તે ખુશી એક તરફ રહી ગઈ ને તેની આંખોમાથી આશું સરી પડ્યા. તેને સમજાતું ન હતું કે રવિન્દ શું કહી રહ્યો છે. તે રવિન્દને કંઈ પુછે તે પહેલાં જ તે ત્યાંથી જતો રહ્યો