અવાજ - ૬

(26)
  • 3k
  • 3
  • 984

પ્રકરણ-૬ ટાઈમ ટ્રાવેલ કેટલું સંભવ છે? જો તે સંભવ હોત તો હું આજે ભૂતકાળમાં જઈને! અમારા સબંધને તૂટતાં રોકી લીધા હોત! આઇન્ટાઈનની એક થિયરી મુજબ, ટાઈમ ટ્રાવેલ સંભવ છે. પણ તેના માટે પ્રકાશની સ્પીડમાં માણસને પ્રવાસ કરવો પડે! જે ખૂબ અશક્ય છે. ફરી પિતાજીના શબ્દ યાદ આવ્યા! માણસની જે પોહચબહાર હોય છે તે તેને અશક્ય કહે છે. દિવસ સામન્ય હતું! કોલકતાનીનો સામન્ય ગરમ દિવસ હતો. રજાના દિવસ હતો પણ આદત મુજબ વિશ્વનાથ ધ ટેલિગ્રાફના એક એક સમાચારને ખુબ જ ચીવટતા પૂર્વક વાંચી રહ્યો હતો. "આ બાંગ્લાદેશીઓ દેશની પત્તર ઠોકી નાખશે..." "ગુડ મોર્નિંગ, કેમ આટલો હાઈપર થાય છે સવાર સવારમાં!" સુમોનાએ