એપ્રિલ ફૂલ...

(12)
  • 4.4k
  • 2
  • 907

_______________________________________________એપ્રિલ ફૂલ...... વાર્તા.... દિનેશ પરમાર નજર________________________________બાંધવો સેહલો નથી સાંકળ વડે તું મને બાંધી શકે ઝાકળ વડે રમેશ ઠક્કર_________________________________ મણિનગર ખાતે રામબાગ ફાયર સ્ટેશનથી આગળ જતા જ્યાં, જવાહર ચાર રસ્તા ક્રોસ કરીને જે રસ્તો મળે છે તે પૂર્વ તરફ જતા રસ્તાથી આગળ વધતા મણીનગર રેલવે સ્ટેશન પહેલા ફાલ્કન heights નામનું multistorey building છે તેના સાત મળી રહેતા રાજેશભાઈ નાનજીભાઈ પંચાલ ચિંતામાં પડી ગયા. " હજુ કેમ આ રોનક આવ્યો નહીં?" રાત્રીના સાડા દસ થવા આવ્યા હતા પણ રોજ આઠ વાગે ડાઈનીંગ ટેબલ પર આવી જતો તેમનો દીકરો