વલ્લભ ભટ્ટ

(81.6k)
  • 28k
  • 4
  • 10k

વલ્લભ ભટ્ટ ખુબ જ જાણીતું અને પ્રસિદ્ધ નામ....વલ્લભ ભટ્ટ માઈ ભક્ત તરીકે આ પૃથ્વી ના ખંડ માં પ્રસિદ્ધ છે.....જેની ભક્તિ હજુ જાગૃત છે...જેની શ્રદ્ધા હજુ વાતાવરણ મા ફેલાયેલી છે.....આઇ આજ મને આનંદ વધ્યો અતી ઘણો મા ગાવા ગરબા છંદ બહુચર માત તણો મા.....આ આનંદ નો ગરબો ગાતા વલ્લભ ભટ્ટ યાદ આવે....અને એની ભક્તિ ...માં બહુચર નો આનંદ નો ગરબો ખરેખર ખુબ જ આનંદ આપનાર છે. . એક ગજબ ની શાંતી અને આનંદ મળે છે આ ગરબામા....તમારી અંદર કોઈ ડર,ચિંતા,વ્યાધિ,ઉપાધિ,દુઃખ,દર્દ,પીડા કઈ પણ હોઈ આ ગરબા ના પાઠ થી બધું નષ્ટ થશે,,,એક અજબ possitivity મળશે...... આ ગરબા ની એક એક લિટી એક એક મંત્ર