રીવેન્જ - પ્રકરણ - 9

(187)
  • 7.1k
  • 8
  • 5.2k

પ્રકરણ-9 રીવેન્જ અન્યા આજે ખૂબ સુંદર દેખાઇ રહી હતી એનું લાવણય મય ચહેરો, નાજૂક ચિબુક અણીદાર શ્રેષ્ટ, લાલ પરવાણાં જેવાં હોઠ અને દાડમ કળી જેવા દાંત, સુંદર મરોડદાર ગરદન અને સુંદર ઘાટીલા ચૂસ્ત પયોધર અને પાતળી કેડ અને ભરાવદાર માંસલ થાઇ અને સોટા જેવા પગ જાણે એક અનુપમ સુંદર હરણી ભવ્ય પોશાકમાં સજી ધજીને ઉભી છે. બધાની આંખો અન્યા પર ચોંટી ગઇ છે બધાં એનાં રૂપનું પાન કરી રહ્યાં છે પોષાક - પરીધાનથી સજ્જ હોવાં છતાં એની યુવાની ડોકીયા કરતી હતી અને આજે એક સાથે ઘણાંની જાણે વિકટ પડી ગઇ હતી ક્યારે અન્યા સાથે દોસ્તી કરી લઇએ એની જ